________________
१२४
કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનમાં એક આવશ્યક ને બીજા આવશ્યક સાથે સાપેક્ષ ભાવે સંબંધ છે. સારાંશ કે એક બીજાનો ભાવ એક બીજા સાથે ર્કાલિત છે, માટે જ તે આવશ્યકોનું મીલન, અર્થાત્ એક બીજાનો એક બીજાસાથેનો સમાગમ અને તેમાથી પ્રાપ્ત થયેલ, આત્મામાં વિશિષ્ટ આર્ધાત્મક પરિણામ તેવા પ્રકા૨નું આવશ્યક જ ભાવ સ્કન્ધ કહેવાય છે.
આવા પ્રકા૨ના ભાવાવશ્યક પ્રત્યેનો ઉપયોગ એટલે બોલાતા સૂત્રોનું મનન, અર્થ ચિન્તન અને ઈન્દ્રિયો તથા મનની પૂર્ણ એકાગ્રતાને જ ભાવ આવશ્યક કહેવાય છે.
જ્યારે ૨જોહ૨ણ ચ૨વળો, મુહર્પત અને યથા સમયે ડાબા અને જમણા ઢીંચણને ઉચ્ચા રાખવા રૂપી ક્રિયા આદિ વિધાનોમાં નોઆગમત્વ સમાયેલું છે. કેમકે ‘દેશઆરાધક ક્રિયાકહી સર્વઆરાધક જ્ઞાન એટલે બોલાતા સૂત્રોમાં ઉપયોગ હોવાથી તેમાં આગમત્વ રહેલું છે. જયારે ક્રિયા જ્ઞાન નથી પણ તેને મેળવવા માટે મૌલિક કા૨ણ છે. માટે તેમાં આગમત્વ ન હોવાના કા૨ણે જ નોઆગમથી ભાવન્સ્કન્ધની ઉપમા આપેલી છે.
અત્યંત સાવધાની પૂર્વક પાપોંપે પાપ સમજી લીધા પછી ષડાવશ્યક ક૨ના૨ ભાગ્યશાળીના જીવનમાંથી સૌથી પ્રથમ, નિરર્થક, સાર્વાન૨ર્થક પાપોનો, પાપ ભાવનાઓનો, પાપચેષ્ટાઓનો તથા અદિ કાળથી પડેલી ખાવાપીવા,