________________
૧૨૨
આવશ્યકની જેમ સમજી લેવું.
નો આગમથી ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
से किंतंनोआगमओभावखंघे? नोआगमओभावखंघे एएसिं चेव सामाइअमाइयाणं छहं अज्झययाणं समुदय समिइसमागमेणं आवस्सय सुयखंघे भावखंघेत्ति लगभइ.... (ફૂ.૧૪) ભાવાર્થ :- આવશ્યક શ્રુત સ્કન્ધ આમાંથી આવશ્યક અને શ્રુત શબ્દનો નિક્ષેપ પૂર્ણ કર્યા પછી ભાવથી ૨શ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? આ પ્રશ્ન છે. જવાબમાં સૂત્રકા૨ ફ૨માવે છે કે, પ્રસ્તુત આવશ્યકના ભેદો, જે સામર્ણાયક, ચતુર્વર્શાત, વદના, પ્રતિક્રમણ, કાયોાર્ગ અને પ્રત્યાખ્યાન સ્વરૂપે છ અધ્યયનો નો સમુદાય, એટલે પ૨૨૫૨ એક બીજા થી સંબંધિત છે. પ૨સ્તુ યજ્ઞદત, દેવદત્તમાં જેમ કોઈ જાતનો સંબંધ નથી કેમ કે:- આ બંને વ્યકતિઓ સર્વથા સંબંધ વિનાની હોવાથી એક ને બીજા સાથે કંઈ પણ લેવા દેવા નથી. જયારે શામયિકાદિ છ અધ્યયનો એક બીજા સાથે ઘનિષ્ટ સંબંધ રાખનારા છે, જેમ કે સામાયિક છે તો ચતુર્વિશતિ સ્તવન પણ અનન્ત કોની નિર્જરા કરાવનાર છે, ગુરુ વન્દના, તેનાથી પણ વધારે મહત્વ ધરાવનાર છે, ત્યાર પછીજ પાપોના ઘરમાંથી બહાર કાઢીને, શુદ્ધ ૨સ્વરૂપની ઓળખ આપના૨ પ્રતિક્રમણ છે, પાપો પાપભાવનાઓ અને પાપ ચેષ્ટાઓ થવામાં, વધવામાં,