________________
૧૨૧
વિશેષથી હાથીના શ૨ી૨માં અસંખ્ય પ્રદેશોનો સમાવેશ શક્ય છે. તેમજ કીડિના શ૨ી૨માં તેટલાજ પ્રદેશોની સંભાવના શક્ય છે, માટે ઘોડા કરતાં હાથીના પ્રદેશો વધારે છે તેવી માન્યતા બરાબર નથી. કારણ કે જીવોના પ્રદેશોમાં હીર્બાધક્ય નથી. (સૂ. ૫૧)
અકૃત્સ્ન સ્કન્ધમાં બે પ્રદેર્શાદ ૨૬ન્ધથી અનન્ત પ્રદેશિક ૨ન્કન્ધની કલ્પના ક૨વામાં આવી છે, જે સ્કન્ધ પરિપૂર્ણ નથી તે અકૃત્સ્ન સ્કન્ધ કહેવાય છે. જેમ કેબે પ્રદેશિક સ્કન્ધ ત્રણની અપેક્ષાએ અકૃત્સ્ન છે. ચા૨ની અપેક્ષાએ ત્રણ, અસંખ્યાતની અપેક્ષાએ સંખ્યાત સ્કન્ધો અકૃત છે. (સૂ૫૨)
અનેક દ્રવ્યસ્કન્ધ, આ પ્રમાણે છે. દેહ (શ૨ી૨)નો સમુદાય તે અનેક દ્રવ્ય સ્કન્ધ છે. જે સ્કન્ધમાં, નખ, કેશ, દાંત આર્શાદ જીવ પ્રદેશથી હિત છે. અને પૃષ્ઠ ઉદ૨ આદિ અવયવો જીવ પ્રદેશ સાથે વ્યાપ્ત બનવા પામે છે. (૨ ૫૩)
ભાવસ્કન્ધ એટલે શું ?
આ સ્કન્ધ પણ આગમ અને નોઆગમ થી બે ભેદે છે. આગમથી ભાવસ્કન્ધ તેને કહેવાય છે કે જે સાધક આગમથી સ્કન્ધ પદાર્થને જાણે છે અને અનન્ય ભાવે ઉપયોગવર્તી છે. તે આગમથી ભાવ સ્કન્ધ છે. શેષ