________________
११२
સાકાાવસ્થાવાન છે. દાઢ કાડી નાખેલા સર્પની જેમ નામ-ગોત્ર વેદનીય અને આયુષ્ય કર્યું શેષ હોવાથી નામ કર્મના કારણે. તેમને શરીરની વિધયમાનતા છે. અને શરી૨ છે. તો મૂખ પણ છે. તેમજ ભાષાના પુદ્ગલો પણ શેષ રહેલા હોવાથી. તે ૫રમાત્માઓ પોતાના શ્રીમુખે જ દેશના આપે છે. અને સૌ ભાગ્યશાળીઓ વચના તિશના કા૨ણે પોત પોતાની ભાષામાં સમજી જાય છે.
મનુષ્ય શરી૨માં બા૨ અંગો હોય છે. તેવી રીતે જૈનાગમ પણ દ્વાદશાંગ કહેવાય છે. તે આ પ્રમાણે.:
આચારંગ, સૂત્રકૃતાંગ સ્થાનાંગ, સમવાય, વિવાહ પન્હત, જ્ઞાતાધર્મ કથા, ઉપાસક દશાંગ, અન્તકૃત દશાંગ, અનુત્તોપાત દશાંગ, પ્રશ્નવ્યાક૨ણ, વિપાક સૂત્ર અને ષ્ટિવાદ
આ બધાય આગમથી લોકોíરેક ભાવશ્રુત છે. તેમ છતાં તેમાં ચ૨ણ ગુણનું પણ પ્રતિપાદન હોવાથી નોઆગમ પણ કહ્યું છે.
શ્રુત શબ્દના પર્યાયો
‘azavi şû qufgen) (212 83)
આવશ્યક શબ્દની જેમ શ્રુત શબ્દના પણ પર્યાયો એટલે એકાર્થક શબ્દે આ પ્રમાણે છે :