________________
૧૧૫
પણ અનન્ત શંકત રહેલી છે. જેના કારણે સંસારના કાર્યોમાં ક્યાંય ગબડ નથી, તેમ અવ્યવસ્થા પણ નથી, ચૈતન્ય સમ્પન જીવમાં સ્પર્શ ૨ચુ, ગન્ધ અને વર્ણ નથી, જયારે પુગલોમાં આ ચારે ધર્મો રહેલા છે. દેવ-મનુષ્યના૨ક અને તિર્યંચમાં જે સ્પર્શાદ દેખાય છે. તે તેના શરીર સાથે સંબંધિત છે. અને શરીર, ઈન્દ્રિયો, મન અને પાપ ભાવના અને ચેષ્ટાના કારણે ઉત્પન્ન થયેલી દુર્બ પણ પૌદ્ગલિક હોવાથી જડ છે.
શ્કન્ધ અને અણુ (પરમાણું) રૂપે પુગલના બે પ્રકાર છે. સ્કન્ધરૂપ કાર્યને માટે અણુ કારણ સ્વરૂપ છે. જેનો બીજો ભાગ ન થઈ શકે. તેથી તે આદિમાં, અન્તમાં અને મધ્યમાં નથી, કેમ કે ત્રણÍશમાં આંદ મધ્ય અને અન્તની કલ્પના સંભવી શકે છે, જ્યારે પ૨માણે સૂક્ષ્મ છે, નિત્ય છે માટે તેનો વિભાગ શક્ય નથી, તેમ છતાં પૌદ્ગલિક હોવાથી તેમાં એક ૨સ, એક ગધે, વર્ણમાંથી એક અને બે સ્પર્શ કહ્યાં છે, સ્પર્શમાં પણ નિધુ કે રૂક્ષમાંથી એક જાણવાનું છે. એક પ૨માણુંને બીજે પરમાણું મળે, ત્રીજે મળે, યાવત્ અનન્ત અણુઓ મળે ત્યારે, પ૨૫૨ ચૌટેલા પરમાણુઓનો સમૂહ જ સ્કન્ધ કહેવાય છે. મોટા સ્કન્ધમાં પાછો ભેદથાય એટલે કે ઘસડાતા, પછડાતા, તૂટતા, અથવા પ્રાયોગિક ક૨ણે ટૂકડે ટૂકડા થતાં પરમાણુ રૂપે પણ બની શકે છે, આ ભેદ અને શંઘાત બંને સાથે થાય ત્યારે અપેક્ષા