________________
११७
સ્વરૂપી આત્મા અનાદિ કાળથી પુદ્ગલોનો સંગી હોવાથી તેને કદાચતુ પુગલ પણ કહી શકાય છે. પણ તે મૂળ સ્વરૂપે તો ચૈતન્ય જ છે.
“વિશ્વિશ્વવંદે? વિદેપ (સૂત્ર ૪૭)
શચત દ્રવ્ય સ્કન્ધ અનેક પ્રકારે કહેવાયું છે. જેમ કે હયસ્કન્ધ, ગજ સ્કન્ધ, કિન૨ સ્કલ્પ, ઝિંપુરેષ સ્કન્ધ, મહોરગ સ્કન્ધ, ગંધર્વ સ્કલ્પ, વૃષભશ્કન્ધ ઈત્યાદિ
એંચિત શબ્દમાં શતું અને ચિત્ત' શબ્દ છે, ચિત્તનો અર્થ જેમાં જ્ઞાન હોય તે ચિત્ત. ચિત્તે મન વિજ્ઞાન કહેવાય છે. કેમ કે મન-જ્ઞાન-વિજ્ઞાન જડ પદાર્થમાં હોતા નથી. રેલગાડીના એજીનમાં કે પ્લેનના એજીનમાં પછી ભલે તે હજારો-લાખો ટન માલની હેરફેર કરી શકતા હોય, તો પણ તે જડ છે. માટે જ આગળના પાટા ઉખડી ગયા છે કે, પુલ તૂટી ગયું છે. તેની ખબ૨ ડ્રાઈવ૨ને પડે છે પણ એજીનને તમાત્ર ખબર પડતી નથી. તે આપણે સૌ કોઈ અનુભવીએ છીએ. હય એટલે ઘોડો. તે વિશિષ્ટ પ્રકા૨ના પ૨ણામમાં પરિણીત હોવાથી હયસ્કન્ધ કહેવાય છે. ગજ એટલે હાથી, વૃષભ એટલે બળદ આ પ્રકારે કિન૨, કૈિપુષેિશ, મહો૨ગ, ગન્ધર્વ આ ચારે વ્યક્ત૨ દેવો છે.
ગૃહિત શરી૨ની સાથે જીવોનો અમુક રૂપે અભેદ છે.