________________
૧૧૩
ગુરૂ ભગવંતો પાસે સાંભળવું તે મૃત કહેવાય છે. અર્થોનું સૂચક હોવાથી સ્ત્ર કહેવાય છે.
તીર્થંકર પરમાત્માઓના વચનનો સમૂહ હોવાથી ગ્રન્થ.
પ્રમાણ પ્રતિષ્ઠિત અર્થને પ્રમાણમાં મૂકે તેશિદ્ધા મિથ્યાત્વ, અવરતિ અને કષાયાદ પ્રમાદી જીવો પ૨ શાશન ક૨તું હોવાથી શાશન.
સર્વ શ્રેષ્ઠ, પ્રઘાન વચન જેમાં હોય, તે પ્રવચન મોક્ષને માટે જ આજ્ઞા આપે – તે આજ્ઞા
હિતની પ્રવૃતિ, અહિતની નિવૃત્તિનો ઉપદેશક હોય તે ઉપદેશ કહેવાય છે.
જીવાદનું યથાર્થજ્ઞાન કરાવનાર હોવાથી- પ્રજ્ઞાપના
આચાર્ય પરમ્પરાથી આવેલ હોય તે આગમ. ઉપરોકતરીત્યા કૃત શબ્દનો નિક્ષેપ પૂર્ણ થયો.
આવશ્યક શ્રુત સ્કંધ
પ્રતિજ્ઞાનુસારે આવશ્યક અને શૂરાનો નિક્ષેપો કહેવાઈ ગયા પછી, ક્રમાગત સ્કન્ધનો નિક્ષેપ કરવાનો અવસર પ્રાપ્ત થતાં સૌ પ્રથમ એટલું જાણી લેવાનું કે વિશેષ વક્તવ્યવિના શેષ વાતો આવશ્યકનિક્ષેપની માફક જાણી લેવી.