________________
ભાગમાં મહાભારત અને પાછળના ભાગે રામાયણનું વાંચન અને શ્રવણ કરે છે. કેમ કે તેમને ત્યાં તેવા પ્રકારની રૂઢિ છે. આનાથી વિપરીત કરાય તો દોષ લાગે છે. આ કરણીય તેમના માટે અવશ્ય કરવાનું હોવાથી આવશ્યક કહેવાય છે. તેમજ તે બંને ગ્રન્થોના વાચક અને શ્રોતા ભાગવત અને રામાયણમાં ઉપયોગના પરિણામવાળા હોવાથી ભાવની વિધમાનતા સ્પષ્ટ અનુભવાય છે, તથા પુસ્તકોના પાનાઓનું પરાવર્તન, હોથોનો અભનય, શરીરનું નમાવવું, તથા ભાવાવેશમાં આવવાથી પોતાના હાથોને મસ્તક પર રાખવાની ક્રિયાઓને ભાવ પૂર્વક કરે છે. અને ક્રિયામાત્રમાં નોઆગમત્વ રહેલું છે. નોશબ્દ અહિ દેશથી નિષેધ બતાવનાર છે. તેથી તેમાં આગમત્વ છે જ કારણ કે લૌકિક અભિપ્રાયથી ભા૨તાદિ ગ્રન્થો આગમ છે. અને યથા સમયે લૌકિકો પણ ઉપયોગવાળા થઈને. તે તે ગ્રન્થોને વાંચે છે, સાંભળે છે અને મન-વચન, કાયાથી હર્ષાશ્વત થાય છે. આ રીતે તે લૌકિક ભાવાવશ્યક છે.
પ્રવચનિક એટલે ? અર્થ:- ૨૨, ચીરિક આદિ જેમનું વર્ણન પહેલા કરી દેવામાં આવ્યું છે. તેઓ પણ અવસર આવ્યું. ઇજયા અંજલી હોમ આદ આવશયક કર્તવ્યો કરે છે. માટે તે ભાવાવશ્યક