________________
૧૦૨
મંત્રોના વેદોને તથા પુરાણોના ગપ્પાઓને પાર્વથા અપ્રામાણિક માન્યા છે.
લોક પ્રરદ્ધિના કારણે તે ચૂત્રોમાં આગમો શભાવ છે અને અમુક ક્રિયાઓના વિધાનો હોવાથી નોઆગમતા પણ રિપદ્ધ છે.
નો આગમ લોકોત્તર ભાવકૃત એટલે?
જન્મ જરા અને મૃત્યુને પુન:પુન: આપનારા કર્મ કલેશોને જેમને તપશ્ચર્યારૂપી અગ્નિમાં બાળી નાખ્યા છે. માટે જ સંસારમાં શર્વોત્કૃષ્ટ અરિહંત પરમાત્માના શ્રીમુખથી પ્રસારિત બાર અંગ વાળું (દ્વાદશાંગ) અંગા પ્રવિષ્ટ આગમને લોકોત્ત૨ ભાવકૃત કહેવાય છે.
તે અરિહંત પરમાાઓ કેવા હોય છે ? १) विश्वोपकारकीभूत तीर्थकृत्कर्म निर्मितिः રાંસા૨ના ચરાચર જીવોનું ઐકક અને આત્યક કલ્યાણ મંગળ થાય તેવા આશય થી વીશસ્થાનક તપની ઉત્કૃષ્ટતમ આરાધનાથી તીર્થંકર નામગોત્ર જેમણે બાંધ્યું છે અને ત્રીજા ભાવે જેનો ઉદય થયો છે. તે તીર્થંકર પરમાત્મા ૨હi કહેવાય છે. અનંત શકિત સમ્પન જીવાત્માના