________________
૧૮
તપસ્વી વિશેષ કે પ્રતિભા શમ્પા પણ કદાચ જાણી શકે છે. તો પણ તેઓ કેવળજ્ઞાનના માલિક ન હોવાના કારણે સ્પષ્ટ અને સત્યસ્વરૂપે જોઈ શકતા નથી. માટે તેઓ ભગવંત તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકતા નથી. માટે જ કેવળજ્ઞાન અને કેવળદર્શન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. જેઓની પાસે આવું જ્ઞાન ન હોય તેઓ ભગવંત, સર્વજ્ઞ પ૨માત્મા આદિ શબ્દોને સાર્થકપણ કરી શકતા નથી. માટે અરિહંત પરમાત્મા જ પાર્વજ્ઞ (सर्व लोकान्तवर्ति वस्तुमानं जानातीति सर्वज्ञः) सर्वदर्शी (लोकान्तवर्ति वस्तुमात्रं पश्यतीति सर्वदर्शी) હોય છે.
(૧૧) તિનુવાદિયમદ્દેિ –
એટલે અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોકમાં રહેલા દેવો, દેવીઓ, ઈન્દ્રો-ઈન્દ્રાણીઓ જ્યોતિષ દેવોના સૂર્યઈન્દ્ર અને ચ%ઈન્દ્ર દેવોને જયારે પોતાના અર્વાધજ્ઞાન વડે તીર્થક૨ પ૨માત્માઓને તથા તેમના રામવા૨ણને જુએ છે ત્યારે અમન્દ આનંદ વડે તેમની આંખો હર્ષના આરાઓથી ભીની થાય છે. હૈયામાં, મનમાં અને છેવટે તેમના આત્માઓ પણ હર્ષ પૂર્ણ થઈને. દેવલોકના સ્વર્ગીય સુખોને પણ તુચ્છ સમજે છે, તૃણ શમાન સમજે છે. અભૂતપૂર્વ કૃદ્ધિ-સમૃદ્ધિ પણ સંસા૨ કારાવાસ માટે બેડી સમાન લાગે છે. અને