________________
૧૦૬
પછી તપશ્ચર્યા રૂપી અગ્નિમાં જન્મ જન્માક્ત૨ના કરેલા યાત કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનની જયોત પ્રગટ કરે છે. શર્વથા નિશ્ચલ દેવેન્દ્રોના શિહાંશન કંપાયમાન થતાં કોડોની સંખ્યામાં દેવો, દેવેન્દ્રો આવે છે. કેવળજ્ઞાનનો મહોતસવ કરે છે, સમવસરણમાં બિરાજમાન થાય છે. અને સંઘની સ્થાપના કરે છે. આવી રીતના ભગવંત પદના શપૂર્ણ ગુણોને ધારણ ક૨ના૨ા તીર્થંકર પરમાત્મા જ હોય છે. (૯) શાર્વજ્ઞ – કેવળજ્ઞાનના માલિક હોવાથી જીવમાત્રના
ભૂતકાળ વર્તમાનકાળ અને ભંવષ્યકાળના ભાવોને, કમેન, કર્મોના ફળોને “વહાર્નિવ િવનયન વત્નશ્રિ પ્રત્યક્ષ જાણવાવાળા હોય છે.
જેમણે ભૂતકાળનું અને ભવિષ્યકાળનું જ્ઞાન નથી. તથા એકાન્ત ક્ષણિકવાદ કે નિત્યવાદને માનનારા હર હાલતમાં પણ સાર્વજ્ઞ વિશેષણથી વિશેષત થતા નથી. કારણ કે સંસા૨નો એક પણ પદાર્થ શર્વથા ક્ષણિક કે નિત્ય છે જ નહી, જેમ કે
આકાશ પણ ઘટાકાશ કે પટાકાશરૂપે બે ભેદે છે. જીવ પણ દ્રવ્ય અને પર્યાયરૂપે બે ભેદે છે. પૃથ્વી આદિ પદાર્થો પણ નિત્ય અને અંનત્યરૂપે બે પ્રકારે