________________
૧૦૫
અને નવે નિધાનના સ્વામી, જેમની પાસે ચોરાશી લાખ ઘોડા, હાથી અને ૨થો છે, rd કરોડ ગામના ધર્પત એવા ચક્રવર્તી રાજાઓ પણ અને ત્રણ ખંડના સ્વામી વાસુદેવો, પ્રાંત વાસુદેવો અને બલદેવો પણ જે ૫૨માત્માની સેવા ચાહનારા છે. ઉપરોક્ત સેવકો દ્વારા જે સેવ્ય છે, પૂજય છે, આરાધ્ય છે. વંદનીય છે. તે રિહંત ૫૨માત્મા જ દેવર્શાધદેવ છે.
હિંતો પણ સામાન્ય કેવળી અને તીર્થંક૨ પદ પ્રાપ્ત કેવળી રૂપે બે પ્રકારે છે; તેમાં સર્વથા દ્વિતીય અતિશયો થી પૂર્ણ તીર્થંક૨ ૫૨માત્માઓના ઉર્પાદષ્ટ આગમો જ ભાવશ્રુત છે.
સમરત ઐશ્વર્ય, નિરૂપમ રૂપર્ણાશ તથા યશ અને સૌભાગ્યના સ્વામી, તીર્થંક૨ ૫૨માત્મા હોય છે. આવા તીર્થંકરો જન્મતાંજ કેવળજ્ઞાન ના માલિક હોતા નથી. ૫૨ન્તુ દેવર્ગત અથવા ન૨ક ગૃતનો ત્યાગ કરી ઉત્તમ રાજવંશમા જન્મેલી માતાની કુક્ષિમાં અવર્તા૨ત થઈ નવ ર્માહના ત્યાં રહે છે. જન્મે છે, મોટા થાય છે, અને ભોગાવલી કર્મની સત્તા હોય તો પરણે છે અને પુત્રો પણ થાય છે, જ્યારે તે કર્મો સત્તામાંથી ખસી ગાય છે. ત્યારેઈ ઉત્કૃષ્ટ વૈરાગ્ય પૂર્વક, સંસા૨ની સમ્પૂર્ણ માયાનો ત્યાગ કરીને નિર્મત્વ મૂલક સંયમ –મિતિ ગૃપ્ત ધર્મનો સ્વીકા૨ કરે છે, ત્યા૨