________________
૧૦૩
પ્રત્યેક પ્રદેશ સાથે ચોંટેલા. જ્ઞાના વ૨ણીય, દર્શનાવ૨ણીય, મોહનીય અને અંતરાયરૂપ તિકર્મોને સમૂળ નાશ કર્યા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા. તીર્થંક૨નામ કર્મનો ઉદય થાય છે, જે પુણ્યકર્મની ચ૨મસીમા કહેવાય છે. માટે જ
૨) અસુરગરૂલ પરિવંદિય :- અસુરો અને અસુરેન્દ્રો, સુવર્ણ કુમારો, અને તેમના ઇન્દ્રો, તથા ઈન્દ્રાણીઓ, પણ તે અહંત ૫૨માત્માના ચરણોને વંદે છે.
૩) કિન્નરોગનમંસિઅં -કિનશે, વ્યંતરો, ગધર્વો અને તેમના ઇન્દ્રો તથા ઇન્દ્રાણીઓ પોતાના પ્રત્યેક શ્વાસમાં અરિહંત ૫૨માત્મા ને ભાવ નમસ્કાર કરે છે. અને દ્રવ્યોવા માટે સદૈવ હાજર કહે છે.
૪) દેવકોડિ સય ગ્રંથુઅં દેવઋના ભોગવટામાં પૂર્ણમસ્ત બનેલા છતાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલા તીર્થંક૨ ૫૨માત્માઓની દેશના સમયે સમવસ૨ણની રચના સમયે તથા વિહા૨ દ૨મ્યાન ભૂતળ૫૨ ૨હેલા, કાંટા-કાંકરા પત્થર આદિને દૂર કરી સુગંધી પાણીનો છટકાવ ક૨તા કરોડોની સંખ્યામાં દેવો, દેવીઓ નતમસ્તકે પરમાત્માની સેવામાં ઉúસ્થત જ રહ્યા હોય છે.
૫) પંચમહાવ્રતની ઉત્કૃષ્ઠતમ આરાધના હાશ
-