________________
૧૦૪
પાપઢારોને બંધ કરનારા, શંમતિ ગુપ્તધર્મના આરાધક બની ઘણી ઘણી લબ્ધઓને પ્રાપ્ત થયેલા મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાન તથા શ્રત કેવળીની લબ્ધ તથા જંઘાચા૨ણ વિધાચરણની લંબ્ધ વડે ગગનગામની વિદ્યાના બળે આકાશમાં વિહાર ક૨નાશ, ઉત્કૃષ્ટતમ તપશ્ચર્યા થી જેમના હાડકા માંસ અને લોહી પણ સુકાઈ ગયા છે. તેવા મુનિરાજો પણ અરિહંત પ૨માત્માની સેવામાં, ઍવિનય સવિવેક અને સપ્રેમ ૨હેવામાં પોતાનું કલ્યાણ
સમજે છે. ૬)વિબુહાહિવ- ચક્રવર્તીઓની તથા વાસુદેવોની શપૂર્ણ
શકતઓને આંખના પલકારે નેસ્તનાબુદ ક૨નાશ ૬૪,ઈન્દ્રો તથા ઈન્દ્રાણીઓ, ચામર છત્ર લઈ પ્રભુની
સેવા કરે છે. ૭) ઘણવઈ - અગણિત સંપત્તિના માલિક કુબેરદેવ તથા
આનંદ કામદેવ આદિ દોડધપતિઓ પણ પ્રભુની સેવામાં હાજ૨ ૨હી પોતાના જીવનને ધન્ય માનનારા હતાં. નરવઈ -એટલે પૃથ્વીના છખંડ ઉપર આધિપત્ય ધરાવનારા, બહોતે૨ હજા૨ શહેશે જેના તાબામાં છે. છત્રીસ હજા૨ મુગટ બંધી રાજાઓના સ્વામી ચૌદનો