________________
છે.
१०७
ઘર્યાદ પદાર્થો પણ નિત્ય અને અનિત્યરૂપે બે પ્રકારે છે. એકાંત, નિત્યવાદ અને ર્માણકવાદના વદના૨ા પોતે પણ ક્યારેય નિત્ય કે ણિક પણ ન હતાં. બુ પણ સંસા૨માં લાંબા કાળ સુધી જીવતાં ૨હ્યાં અને બાળત્વ, યૌવનત્વ અને વૃદ્ધત્વ અવસ્થાને પ્રાપ્ત થયેલા છે. આ પ્રમાણે બુદ્ધદેવ પોતે ણિક ન હતાં તો પછી તેમની ર્માણકવાદની માન્યતા સત્ય શી રીતે હોઈ શકશે ? આ કા૨ણે જ અનેકાન્તવાદ અમર છે. (૧૦)સર્વદર્શી – ૮૪ લાખ જીવાનેિના જીવોમાંથી ૫૨,લાખ જીવાર્યોનેના જીવો, જેમાં પૃથ્વી પાણી, ગ્ન, વાયુ તથા વનસ્પૃત નામે ચા૨ એકેન્દ્રિય યોનિમાં અનંતાનન્ત જીવોને કેવળજ્ઞાની પ્રત્યક્ષકરે છે અને કેવળદર્શી પોતાના કેવળદર્શન વડે જુએ છે. ત્યાં ૨હેલા સાધારણ વન૨તિમાં અનન્તાનન્ત અને શેષમાં અસંખ્યાત જીવોને પોતાના નિકૃષ્ટતમ પાપોના કા૨ણે કર્મોના ફળોને ભોગવે છે. ફરી ફરીથી કર્મોને બાંધે છે. આ બધી વાતોને જાણનારા કેવળી ભગવંત સિવાય બીજાને માટે તેવી જાણકારી સર્વથા અશક્ય છે. આવી રીતના ભૂતકાળના ભાવોને કોઈ