________________
૧૦૧
પઢેગમનમાં મસ્ત બનીને પોતાનો તથા સંસારનો પણ શત્રુ બનીને બેઠો છે. અને MAN ITS MAN ના ન્યાયને ચરિતાર્થ કરી ૨હ્યો છે. ઈન્દ્રિયોના ભોગવિલાસોમાં ફક્સાઈને કષાયાધીન બનેલો પંડિત, મહાપંડિત પોતાની મતિ કલ્પનામાં જે આવ્યું. તે જ તેમના ગ્રન્થોમાં ઉત૨શે. આ કારણેજ ત્રીજુ વિશેષણ “વછન્દ્ર બુદ્ધિ વિતિ '' મૂકવામાં આવ્યું છે. તેમને બનાવેલા ગ્રન્થો નીચે મુજબ છે.
"મહાભારત, રામાયણ, ભીમાસુરચિત ગ્રન્થ ચાણક્ય ચિત ગ્રન્થ, અથવા અર્થ શાસ્ત્ર ઘોટક નામનો ગ્રન્થ - શકટ-ભદ્રિકા, કાપોરાક, નાગચૂક્ષ્મ કનકસપ્તતિ કામશાસ્ત્ર વૈશેષિકસૂત્ર, બુદ્ધનું ધર્મ શાસ્ત્ર કપલનું સાંખ્યશાસ્ત્ર ચાર્વાકનો નોંતકવાદ, ષષ્ઠતંત્ર માઠ૨, પુરાણ વ્યાકરણ દશ્ય તથા શ્રવ્ય કાવ્ય વેદાન્ત આદિ શાસ્ત્રો, આગમત્વવિનાના એટલા માટે છે કે તેમના બનાવનાશ, અપૂર્ણજ્ઞાની અસંયમી અને હિંસક હતા. વેદોમાં હિંસક મંત્રોથી બકરા, ઘેટા, પાડા, બળદ, આદિચાર પગા, મુ૨ઘા, તીત૨ આંદ બે પગા પશુઓનું બલિદાન દેવાય છે. અશ્વમેઘ યજ્ઞમાં જીવતા ઘોડાઓને તથા નરમેઘ યજ્ઞમાં બત્તીસ લક્ષણા બાળકને હોમી દેવાય છે. કદાચ આ કારણે જ વેદાન્ત ધર્મના ચૂસ્ત ભકત દયાનન્દ સરસ્વતીજીએ પણહિંસક