________________
૯
છે. તેમના રચેલા ગ્રન્થો પ્રકારાન્તરે પણ માનવને ઈશ્ર્વ૨, હિંસા,સંયમ, સદાચા૨ અને જ્ઞાન, વિજ્ઞાન પ્રત્યે સાચી શ્રદ્ધા કરાવી શક્યા નથી.
જર્ગાન્મથ્યા, આ સૂત્ર ચાહે ગમે તેનું હોય તો પણ સંસારના સર્વથા અનપઢ અને પશુતુલ્ય માનવને પણ પૂછીએ કે જે સંસા૨માં તૂં રહે છે તે કેવો છે ? ત્યારે તેનો જવાબ સાંભળવા જેવો છે, તે કહે છે કે હું નાનો હતો ત્યારે ૨મત ગમતમાં મને ઘણોજ આનન્દ આવતો હતો. ૫૨ણ્યો અને સંસા૨ના વિલાસમાં મને અનહદ મજા પડી છે. છોકરા છૈયા થયા તેમને ૨માયા ખંભે બેસાડીને નાચ્યો, પછી વ્યાપા૨ કર્યો કમાયો અને ખાતા પીતા આનન્દની કોઇ સીમા રહી નથી આવા પ્રકા૨નો અનુભવો તો ગ્રન્થકારોને, ટીકારોને, ભણવાવાળાને ભણાવવાવાળા સૌ કોઈને થયો હશે ? થતો હશે? આવી ર્પાÁર્થાતમાં સંસાને મિથ્યા શી રીતે માની શકાય ? માટે જ તેમના રચેલા ગ્રન્થો કેવી રીતે માન્ય થઈ શકશે ?
૨ બીજું વિશેષણ મિથ્યાદ્દષ્ટિ મૂક્યું છે.
જે વસ્તુ પદાર્થ કે તત્વ જેવા સ્વરૂપે છે, તેનાથી ઉંઘી રીતે એટલે કે અન્યથારૂપે જોવાની આદત હઠાગ્રહી કદાગ્રહી પૂર્વગ્રહીને હોય છે. માટે તેવાઓને મિથ્યાષ્ટિ