________________
૮૯
હવે શ્રુત શબ્દનો નિક્ષેપો કહેવાય છે
से किं तं सुत्तं १ चउब्विहं पण्णतं तं जहा नामसुअठ ठवणसुअं,
શ્વસુ, બાવકુ (સૂત્ર - ૨૯) શ્રુત શબ્દની પણ ચા૨ નિક્ષેપા પૂર્વકની વ્યાખ્યા આવશ્યક શબ્દની જેમ જાણવી. વિશેષ વકૃતવ્યતાને છોડી બાકી બધી વાતો પૂર્વવત્ સમજી લેવાની.
જે જીવ હોય કે અજીવ, જીવો હોય કે અજીવો અથવા જીવ અજીવ હોય કે જીવો અજીવો હોય જેમનું નામ શ્રત રાખવામાં આવ્યું હોય તે કેવળ નામમાત્ર થી જ શ્રુત કહેવાય છે, ચાહે ગમે તે કારણે કોઈનું પણ નામ શ્રત રાખવામાં આવ્યું હોય તે કેવળ નામ નિક્ષેપા થી શ્રુત શબ્દ વાગ્યા ૨હેશે.
કાષ્ઠ, કોડી, વસ્ત્ર, કે પુસ્તક આદિમાં શ્રતની સ્થાપના કરી હોય તે સ્થાપના શ્રત છે, તે થોડા કાળ માટે પણ હોય, કે લાંબા કાળ માટે પણ હોઈ શકે છે. (સૂત્ર. ૩૧).
આગમથી દ્રવ્યકૃત બે પ્રકારે છે. (સૂત્ર.૩૨)
જે ભાગ્યશાળી સાધકે આચારંગાદ શ્રત શાસ્ત્રશિક્ષિત, સ્થિત, જિત યાવત વાચના, પ્રચ્છના,