________________
છે. ચતુરિન્દ્રિય હંıવશેષ, તે કોશ (કોળી) બનાવે છે. તેમાંથી જે સૂત્ર ઉત્પન્ન થાય તે અંડમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી અવંજ છે. જેને આપણે રેશમી વસ્ત્ર કહી શકીએ. ટીકાકા૨ હંશને ચન્દ્રિય કહે છે. કેટલાકો
પંચેન્દ્રિય કહે છે. ૨) બોંડä કલિહમાઈ :-જે ખેતરમાં કપાસ થાય છે. તેનું
ફળ, જેને ગુજરાતમાં 'કાલા તરીકે અને હિન્દીમાં 'બૉડીયો તરીકે સંબોધાય છે. તેમાંથી કપાશયા કાઢીને જે સૂત્ર બને તે
બૉડજ કહેવાય છે. ૩) કીટર :- ચા૨ ઈન્દ્રિય જીવ વિશેષ કીડાઓમાંથી આ
સૂત્ર બને છે. તેના પાંચ પ્રકાર છે. ૧) પટ્ટજ એટલે પટ્ટસૂત્ર, તે માટે વૃદ્ધો કહે છે કે જે સ્થાનમાં
પટ્ટસૂત્ર બને છે તે જંગળમાં વૃક્ષ અને લત્તાઓના રામૂહથી યુકત સ્થાનને નિકુંજ કહે છે, ત્યા માંસ વગેરે પાથરી દેવાય છે. તેની પડખે ઉચે, નીચે ખીલા ઠોકી દેવામાં આવે છે. ત્યા પતંગીયાના જીવો મારાથી આકર્ષાઈ ને આવે છે. માંસનું ભક્ષણ કરે છે. અને ખીલાઓની ચારે તરફ ભટકે છે. પોતાની લાળ, ખીલાઓ પર છોડે