________________
૯૬
ભાવસ્થત
જે જિ બાવલુ... ( ૨૮) આગમ અને નોઆગમથી ભાવકૃત પણ બે પ્રકારે છે. આગમથી ભાવકૃત તેને કહેવાય છે કે, તીર્થંકર પરમાત્માના શ્રીમુખે પ્રરૂપિત શ્રુતજ્ઞાનનો જ્ઞાતા અને તેમાં મન વચન અને કયાથી ઉપયોગી હોય. તે ભાવકૃત છે. તેમાં શ્રતના ઉપયોગનો સદ્ભાવ હોવાથી આગમને આશ્રય કરી તે સાધક ભાવકૃતનો માલિક બનવા પામે છે. (૩૯)
જયારે નોઆગમથી ભાવકૃત, લૌકક અને લોકોત્તર રૂપે બે પ્રકારે છે. (ફૂ.૪૦)
જે લિંક નો નમામતો બાવકુ (સૂ.૪૧)
સંમતિ ગુપ્ત શહિત મહાવ્રત વિનાના લૌકિક પંડિતોએ બનાવેલા ગ્રન્થ. તે લૌકિક કહેવાય છે તે કંઈ રીતે ? મuઃ અજ્ઞાનીઓએ બનાવેલા ગ્રન્થો મિદ્ધિમિધ્યાર્થીઓએ બનાવેલા ગ્રન્થો.
લૌકિક શ્રતને આપેલા બંને વિશેષણોને જશ વિસ્તારથી સમજી લઈએ.