________________
૫
છે. તેને એકત્ર કરી તેમાંથી લોકો પટ્ટસૂત્ર બનાવે છે.
આજ રીતે મલય દેશમાં થતા સૂત્રને મલયજ ચીન દેશમાં ઉત્પન્ન થતાં સૂત્રને અંશુક અને ચીનદેશમાં અંદ૨ ના ભાગમાં ઉત્પન્ન વસ્ત્રને ચીનાંશુક કહેવાય છે. જ્યારે કૃમિરાગ સૂત્રને માટે કહેવાય છે કે કોઇ દેશમાં મનુષ્યોનું લોહી લઈ એક પાત્રમાં જમાવી દે છે. તે ૫૨ છિદ્ર વાળું વસ્ત્ર ઢાકી દે છે. તેમા ઘીમે ઘીમે કીડાઓ ઉત્પન્ન થાય છે અને છિદ્ર વાળા કપડામાંથી બહાર આવી તે ૨ક્તપાત્રની આસપાસ ભટકે છે. અને પોતાની લાળ છોડતા જાય છે. તેને લોકો લઈ લે છે તેમાંથી બનેલું વસ્ત્ર મિરાગ સૂત્ર કહેવાય છે.
૩) વાતનૢ પંચવિ પળતું તે આ પ્રમાણે
ઘેટા આદિના વાળમાંથી બનેલું વસ્ત્ર ઔર્ણિક, ઉંટના વાળમાંથી બનેલ વસ્ત્ર ઔષ્ટિક, મૃગની રૂંવાટીમાંથી બનેલ વસ્ત્ર મૃગ લૌમક સૂત્ર ઉદ૨ની બારીક રૂંવાટીથી બનેલ કૌતવ સૂત્ર આ પ્રમાણે કિટિસ સૂત્ર પણ જાણવું.
લેવું.
૪) વલ્કજ સૂત્ર એટલે સણમાંથી બનેલ સૂત્રને વલ્કજ કહેવાય છે
ઇત્યાદિ નો આગમથી તદ્ર્થા૨િકતદ્રવ્યસૂત્ર જાણી