________________
૨
હવે બીજા પ્રકારે પણ નોઆગમથી દ્રવ્યશ્રુત આ પ્રમાણે સિદ્ધ થશે. ‘સુય' શબ્દ પ્રાકૃત છે. તેની સંસ્કૃત છાયા જેમ શ્રુત થાય છે અને સૂત્ર પણ થાય છે. એટલે હવે સૂત્રની પ્રરૂપણા, સૂત્રકાર પોતેજ કરે છે. યર્ધાપ આવશ્યક શ્રુત સ્કંધમાં શ્રુતશબ્દ આગમ વાચક છે. માટે શ્રુતની વ્યાખ્યા કરતાં સૂત્રને વચ્ચે લાવવાની શી જરૂર પડી ?
જવાબમાં કહેવાયું કે તમારી વાત સત્ય છે. તો પણ આગમ કા૨ક જ્ઞાની પુરુષો ભાવદયાના સાગ૨ હોવાથી યેન કેન પ્રકારેણ પોતાના શિષ્યોને શબ્દોની વ્યુત્પત્તિ જૂદી જૂદી રીતે સમજાવવાના આશયથી અને તેમને વિશિષ્ટ તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે પણ એક જ શબ્દના જૂદા જૂદા અર્થો બતાવી પોતાની ઈર્શાદ્ધ માં કયો અર્થ ગ્રહણ કરવો અને કયો અર્થ છોડી દેવો તેની સમજણ દેવા માટે પણ સૂત્રકા૨ ઉદાર બનવા પામે છે.
દિ આમ ન માનીએ તો ઈર્ષ્યાર્સા દાયક ભાવશ્રુત સાથે જ આત્માનો સંબંધ હોવા છતા નામશ્રુત, સ્થાપના શ્રુત અને દ્રવ્યશ્રુતની વ્યાખ્યાનો અર્થ શો ? આવા પ્રકા૨ની શંકા માટે પણ જાણવાનું કે અહૃદકાળના સંસાર ચક્રમાં રખડતો ભટકતો ભૂખે મરતો અને વિના મોતે મૃત્યુને પામતો આત્મા જ્ઞાનાવ૨ણીયાદિ કર્મોના ભા૨થી અત્યન્ત વજનદાર બનેલો છે, તર્ભાપ અકામ નિર્જરાના કા૨ણે ફરીથી