________________
૧
આગમત્વ આત્મામાં હોય છે. મૃત શરીરમાં નહીં તો પણ ભૂતપૂર્વમાં તે આગમ જ્ઞાતા હતા માટે શ્રત કહેવાય છે. અત્યારે મૃત શરીરમાં અને અનુપયોગી આત્મામાં તેનો અભાવ હોવાથી તેમને નોઆગમથી દ્રવ્યશ્રત માનવામાં આવે
બાળમુનને જોઈને શી કોઈ એકજ શબ્દ કહેતા હોય છે. કે, આ મુનિ એક દિવસે શ્રુતજ્ઞાનના અઠંગ અભ્યાસી થશે. માટે તે ભવ્ય શરી૨ દ્રવ્યશ્રુત છે. અત્યારે તો ક્રિયાશ્ત્રો ભણી રહ્યા છે. ભણત૨ ચાલુ છે. પઠનમાં કાલજી છે, ગુરુની આજ્ઞામાં ચૂસ્ત છે. માટે સૌ કોઈનો ભાષાવ્યવહા૨ આ બાળમુન માટે તેવા પ્રકારનો થાય તે માનવા જેવી વાત છે. (૩૬)
તવ્યકિત દ્રવ્યશ્રુત એટલે ? (૩૭)
જ્ઞ અને ભવ્ય શરીરને છોડી બીજા પ્રકારે દ્રવ્યશ્રત કોને કહેવાય ? જવાબ માં જાણવાનું કે તાડપત્રના પાનામાં તથા વસ્ત્રો આંદમાં લખેલા શાસ્ત્રો, વ્યંત૨ફત દ્રવ્યમુતરૂપે સંબોધાય છે અહીં પુસ્તક કે તાડપત્ર જડ છે, અક્ષશે પણ જડ છે. તથાપિ ભાવકૃતનું કારણ બનવા પામે જ છે. યદાપિ આગમના કારણો આત્મા, શરીર અને શબ્દો છે. તો પણ તાડપત્રમાં તેનો અભાવ હોવાથી જ તેને નોઆગમથી દ્રવ્યશ્રુત કહે છે.