________________
૮૮
૫) ચારે તરફથી ઇન્દ્રિયોના ૨૩ વિષયો, અનતાનું બંધી કષાયો તથા નોકષાયોને વશ કરાવે.
૬) સમ્પૂર્ણ દુર્ગુણોનો ત્યાગ કરાવવા પૂર્વક અનન્ત જ્ઞાનદિગુણો પ્રાપ્ત કરાવે.
૭) મુમુક્ષુઓને માટે નિયમપૂર્વક ક૨વા યોગ્ય.
આ પ્રમાણે આવશ્યક શબ્દના આ સાતે અર્થો છે.
ધ્રુવનિગ્રહ :-ધ્રુવ એટલે કર્મ અને તેનું ફળ સંસા૨ િ છે. માટે તેનો નિગ્રહ કરાવવામાં શ્રેષ્ઠ ઉપાદેય માર્ગ આવશ્યક છે.
ષડ્વર્ગ :-સાયિક, ચતુર્વર્થાત, વન્દન, પ્રતિક્રમણ કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન રૂપે અધ્યયનો જેમાં ૨હેલા છે. તે ષડ્વર્ગ પણ આવશ્યક છે. ન્યાય :-ભષ્ટાર્થ દ્ધિ એટલે મુક્તિનો સ૨ળમાર્ગ આવશ્યક છે અથવા અર્શાદ કાલીન જીવ અને કાઁના સંબોધોને તોડાવે તે આવશ્યક છે.
આરાધના:- મોક્ષની આરાધનામાં મુખ્ય હેતું આવશ્યક છે.
આ રીતે આવશ્યક શબ્દનો નિક્ષેપો પૂર્ણ કર્યો છે.