________________
૮૭
સ્વામી બને છે. અહીં પણ ક્રિયામાં તોઆગમ સમજવાનું છે.
ઉ૫૨ પ્રમાણે નામ, સ્થાપના દ્રવ્ય અને ભાર્વાનક્ષેપે આવશ્યક શબ્દનો નિક્ષેપ કર્યા પછી પણ જૂદા જૂદા દેશનાં તથા ાંતિના શિષ્યોને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવવાના ઇરાદે, અત્યન્ત ઉદા૨ બનેલા સૂત્રકા૨ સ્વયં તે આવશ્યક શબ્દના પર્યાયોનું વર્ણન કરે છે. આ વિશિષ્ટ તમ પતિ જૈનાચાર્યો શિવાય બીજે ક્યાંય દેખાતી નથી.
તેં નહા તક્ષ્ણ નું ń ગાળા થોસા...(સૂત્ર, ૨૮)
આ પર્યાયોમાં ચર્ચાપ જૂદા જૂદા અક્ષરો અને ઉદાત્તદિ ઉચ્ચારો છે, તો પણ અર્થના પ્રતિપાદનમાં કયાંય વિરોધ નથી. માટે એકાર્થક છે. તે આ પ્રમાણે...
(૨) આવસત્યં :-આવશ્યક સંસ્કૃત છે, તેનું પ્રાકૃતમાં આવ૨સયં થાય છે.
૧) શ્રમણાદિ ચતુર્વિધ સંઘને અવશ્ય ક૨વાયોગ્ય.
૨) જ્ઞાર્નાદ ગુણોને અથવા મોક્ષને સ્વાધીન કરાવે. ૩) તીર્થંક૨ ગોત્રને બાંધવાને માટે ઘણા કા૨ણોમાંથી આવશ્યક પણ એક કારણ છે.
૪) નવા પાપોં રોકાય અને જૂના પાપોને આલોચના, નિંદના, ગર્હા અને પ્રાર્યાશ્ચત દ્વારા નિરિત કરાય.