________________
કહેવાય છે. ઈજયા:- યજન યાગ એટલે યજ્ઞ કરવો. અંજલી:- યજ્ઞમાં પણ, યાગના દેવનું પૂજન કરવાનો
અવસર આવ્ય, હાથમાં પાણી લઈને જળાંજલી
આપવી તે અંજલી કહેવાય છે. હોમ :- અગ્નિહોત્રકો દ્વારા આનનું હવન એટલે હોમવાના
પદાર્થો અનદેવને સ્વાહા ક૨વા. જપ :- મંત્રનો જાપ કરવો. ઉદ્ક:- અમુકવાંજિત્ર દ્વારા બળદઆદના શક૨વા.
શંખધ્વનિ આદિ વાજિંત્રોનો ઉપયોગ કરવો. નમસ્કાર :- નમો ભગવતે દિવસ નાથાય આદિ મંત્રોનું
ઉચ્ચારણ કરવું તથા તે સંબંધી તવ,
સ્તોત્રાટ બોલવા તે નમસ્કાર કહેવાય છે. ઈત્યાદીક કાર્યો ચક ચીરિકોને અવશ્ય કરવાના હોવાથી. તથા તેમના અર્થો, સ્તોત્રોમાં શ્રદ્ધાદિ પરિણામોનો રાદ્ભાવ હોવાથી તે ભાવવશ્યક છે.
અને યથાવારે નમનાદમાં હાથ, પગ, મસ્તકાદિનો પ્રયોગ કરવો. આદિ ક્રિયામાં આગમનો અભાવ હોવાથી નોઆગમથી કુપ્રવચનક ભાવાવશ્યક કહેવાય છે.
લોકાર ભાવાવરચક એટલે ?
-