________________
૮૧
પોતાની શપૂર્ણ ચાંદનીથી જીવ લોકને જ્યારે ખુશ કરે ત્યારે તે ચન્દ્રમાં કહેવાય છે. જે સમયે ભૂમિનું રક્ષણ કરતો હોય ત્યારે ભૂમપતિ, પ્રજાનું રક્ષણ કરતો હોય ત્યારે પ્રજાપતિ, નરપત, અને શર્યાદિના ચિહ્નોથી યુકત હોય ત્યારે તે રાજા કહેવાય છે. તેવી રીતે આવશ્યક સૂત્રોનો અને ક્રિયાનો જ્ઞાતા ઉપયોગ પૂર્વક પ્રતિક્રમણ કરે તેને ભાવાયક કહે છે. એટલે કે પ્રતિક્રમણ અને પ્રતિક્રમણ ક૨ના૨માં અભેદ જયારે રસધાય ત્યારે તે સાધક ભાવાવશ્યકનો માલિક કહેવાય છે. આ વાતને શાતે નયોમાં એવંભૂત નય સ્વીકાર કરે છે.
આગમ થી ભાવાયક એટલે ? से किंतं आगमतोभावावस्सयं? जाणए उवउते सेतंभावावस्सयं
(સૂત્ર ૨૩) ભાવાર્થ:- ચૂનાધક શબ્દોથી રહિત સર્વથા અણિશુદ્ધ આવશયક સૂત્રોને જાણના૨ તથા ૨જોહ૨ણ મુહપતિ આદિ દ્વારા કરાતી ક્રિયામાં પૂર્ણ ઉપયોગ વંત સાધક ભાવાયકનો માલિક બનવા પામે છે. સારાંશ કે: આવશ્યક સૂત્રોનો જ્ઞાતા સુત્રોચ્ચ૨ણ શમયે પાપોના પ્રાયશ્ચિત પૂર્વક જયારે સંવેગ અને વૈરાગ્યના પરિણામ થી પ૨ણત અને જ્ઞાન તથા ક્રિયામાં લગભગ અપ્રમાદી સાધુ આગમથી