________________
૮૧
ન માન્યા. ત્યારે બીજા મુનિઓને સંબોધી કહ્યું કે આવા અગીતાર્થની પાસે રહીને તમે તમારા આત્માનું શા માટે બગાડો છો ? તેમ છતાં તે અગીતાર્થ આચાર્ય ન માન્યા અને સંવીન ગીતાર્થો બીજે દિવસે વિહાર કરી ગયા.
આ કારણે જ આવા મુનિનું પ્રતિક્રમણ દ્રવ્યાવશ્યક તરીકે મનાયું છે.
દ્રવ્યાવશ્યકના ત્રણે ભેદોનું નિરૂપણ કર્યા પછી હવે ભાવાવશ્યકને Íવસ્તૃત જણાવંતા સૂત્રકારે ફ૨માવ્યું
કે:
से किं तं भावावस्सयं ? दुविहं पण्णतं, तं जहा आगमतो
નો મામોમ... (સૂત્ર ૨૨) ભાવાર્થ:- આગમથી અને નોઆગમથી ભાવાવશ્યક બે પ્રકારનો છે.
જે શબ્દનો પ્રયોગ કરાય છે. તેના સત્યાર્થમાં તે શબ્દ બંધ બેસતો થાય, તે ભાવ કહેવાય છે. જેમ કે:
તતિ : ઈન્દ્રાસન પર બેઠેલા દેવલોકની બધી ઋદ્ધિ શમૃદ્ધિથી યુક્ત, એટલે કે પ૨ૌસ્વર્યની ક્રિયાના અનુભવથી, તેવા પ્રકારના પરિણામ થી પરિણત ઈન્દ્ર, ભાવઈન્દ્ર છે.
चन्द्रति - दीप्य ते - आहलादयतीति चन्द्रमाः