________________
આત્માના ઉત્કૃષ્ટ પરિણામોથી સમ્યફચારિત્ર સ્વીકારેલ છતાં પણ સ્વાધ્યાયમાં પ્રમાદ, ગુરુકૂળ વાચનો ત્યાગ, ગપ્પી બાજોનો સહવાસ અને તપોધર્મથી દૂર રહેનારા જૈન મુનિઓ પણ ધીમે ધીમે શિથિલ બને છે. અને ગ્રામચથી યુકત થયેલા તેઓ અવસર આવ્ય જિનેશ્વર દેવની કે ગુરુની આજ્ઞાનો પણ ત્યાગ કરી આન્તરક જીવનમાં સ્વચ્છી બનતા વા૨ ક૨તાં નથી. તેમ છતાં વ્યવહાર દષ્ટિએ પ્રતિક્રમણ કરવા માંડલીમાં આવી જાય છે. આવા મુનિઓનું પ્રતિક્રમણ લોકોતરક દ્રવ્યાવશ્યક છે. કારણમાં જાણવાનું કે : ગૃહસ્થોને રાજી રાખવા માટે વનાદથી લોકોને ખુશ કરવા માટે જ પ્રતિક્રમણ કરે છે. આવા મુનિઓ જીવવધની વિશત રૂપ મૂળગુણ અને પિંડ વિશુદ્ધ આદિ ઉત્ત૨ ગુણો ત૨ફ, આર્જા૨ક જીવનમાં બેદ૨કા૨ ૨હેનારા માટે જ ઘોડાની જેમ તોફાની ચાલે ચાલનારા દૌડતા દૌડતા જનારા અને દુષ્ટ હાથીની જેમ ગુરુ આજ્ઞાના અંકુશંવિનાના, વારંવાર હાથ-પગ-સાથળ-મોઢ, જાંધ ને ઘોનાશ, શાહ ક૨ના૨ા, સ્નાન ક૨નાશ, વાળોને સાફ રાખનારા, તેમાં સુગંધી દ્રવ્યો નાખી તેમને સુધારવા, સારી પથારી અને શારા કપડા રાખનારા મુનિઓનું ભાવશૂન્ચ આવશ્યક અપ્રધાન જાણવું આગમનો અભાવ હોવાથી દ્રવ્યાવશ્યક જાણાવું.