________________
૭
બ્રહાચારી હોઈ શકે છે. જ્યારે દેવો. દેવીઓ, ઈન્દ્રાણીઓ. મહાદેવીઓ અને જગદમ્બાઓ ક્યારેય બહાચારી હોતા નથી. ઉપનિષદે પણ સાક્ષી આપતાં કહ્યું કે
. "नहि मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्'
હવે સૂત્રનું તાત્પર્ય જોઈ લઈએ, સમ્યગૃજ્ઞાનથી હજારો માઈલ દૂર રહેલા કેટલાક જીવોને આ વાતની મુદ્દલ ખબર પણ નથી હોતી કે પૂજા-જાપ-ધ્યાન-દર્શન દે અનુષ્ઠાનો શા માટે કરવા ? ક્યાં દેવના કરવા ? તેઓ આ વાતની જાણકારી પણ લેવા નથી માંગતા કે મળતી દાળરોટલી કે દૂધ શેટલીમાં દેવ-દેવીઓની મહેરબાની છે કે પૂર્વ ભવમાં કરેલા અમાશ સત્કાર્યોની મહેરબાની છે ? આનાથી જાણી શકાય છે કે અજ્ઞાનમાં મિથ્યાજ્ઞાનમાં, વિપરીતજ્ઞાન, પૂર્વગ્રહીત જ્ઞાનમાં, કેટલી બધી અજબ ગજબની શકિત રહેલી છે. માટે તેઓ ઈન્દ્ર, કામદેવ, કાર્તિકેયહર શિવ (વ્યંતરવિશેષ) યક્ષ, ભૂત આદિ દેવો અને દેવીઓની મૂર્તિઓ, મંદિશે જયાં છે. તે સ્થાનોને લીપવા. ચશે સાફ ક૨વો, પુષ્પ, ધૂપ અને દૂધથી તેમને પૂજવા આદિ અનુષ્ઠાનો કરે છે, કોણ કોણ કરે છે ? રજ :-પ-૧૦ ભેગા મળીને ભિક્ષા માટે કરે છે. અથવા
ખાતાપિતા ચાલે ફરે છે. દિરિવાઃ-શેરીમાં પડેલા વસ્ત્રોને પહે૨નાચ,