________________
७८
મંડિત :-ચામડાને પહે૨નાશ,
મિક્ષાન્ડા :-કેવળ ભિક્ષામાં મેળવેલું ખાય છે. પણ પોતાની ગાયોનું દૂધ પણ પીતા નથી.
પાડુરાદ :-૨ાખને ચોલનારા
ગોતમા :-શિક્ષા દીધેલા બળદોને શણગારીને તેમને કોડીઓની માળા પહેરાવી, સીંગડાને રંગી તેમને ગામમાં ફેરવીને જે કંઈ મળે તેનાથી સંતોષ
માનનાશ.
વૃદ્વીપમાં :-ગૃહસ્થધર્મને જ શ્રેષ્ઠ માનનાશ. ચિંતા:-પોતાના માનેલા પોથીપાના વાંચનારા.
વૈવિજઃ- સૌ કોઇના વિનય ક૨વામાં ધર્મ માનનારા.
ઈત્યાદિ જૂદા જૂદા વેષે, રૂપે, ઇન્દ્રાદિ દેવોને પૂજના૨ા છે. અને તેમ કરી પોતાની અવિકા ચલાવે છે. ઇન્દ્રાદિદેવોનું પૂજન, લેપન આદિ ક૨વું તે કુપ્રાચનક વ્યાવશ્યક છે, આમાં દ્રવ્યત્વ, આવશ્યકત્વ અને નો આગમત્વ છે. માટે આને લૌકિક દ્રવ્ય અને લૌકિક આવશ્યક જાણવું.
હવે લોોરિક દ્રવ્યાવશ્યક શું છે?
“સે વિષ્ઠ તે નોપુત્તરિયં વ્યાવસ્તર્યં...? (સૂત્ર ૨૧)
અર્થ:- લોકની અન્દ૨ ઉત્તર એટલે પ્રધાન તે લોકોર્નારક કહેવાય છે. અને જૈન શાસન જ લોકોત્તર છે.