________________
૮૦
ટકારારે એક દષ્ટાંત થી સમજાવ્યું કે: વસંતપુર નગ૨માં, સ્વયં અગીતાર્થ, અસંવિજ્ઞ, મુનિઓનો ગચ્છ રહેતો હતો. તેમાં ગ્રામર્થ્ય ધર્મથી સર્વથા વિમુક્ત, સંવજ્ઞાભાસ એક મુનિ જૂદી જૂદી રીતે શેષોનું સેવન કરીને ગોચરી પાણી વાપરવાળા હતો. અને સાંજે પ્રતિક્રમણમાં બધાઓની વચ્ચે ભૂલોનું પ્રાર્યાશ્ચત પણ કરતો હતો. અને સાથોસાથ દોષોને છોડી દેવા માટે પણ તૈયાર ન હતો. ગચ્છનાયક ૨સ્વયં સૂત્રોના જ્ઞાનથી રહિત હોવાના કારણે પ્રતિદિન તે મુનની પ્રશંસા કરતા હતા. આ જોઈને પાશે ૨હેનારા બીજા મુનિઓને થયું કે, દોષોનું જાણી બુજીને સેવન અને પ્રતિક્રમણ સમયે આલોચન કરવામાં કંઈ બાંધો નથી તેમ માનીને બીજા મુનિઓ પણ શિથિલતાના માર્ગે જવા લાગ્યા.
તેવા સમયે એક ઍવિજ્ઞ મુનિ મંડળ તે ગામમાં આવ્યું ૨-૪ દિવસમાં તે અગીતાર્થ ટોળાના તે સાધુને જોયું અને લાગ્યું કે હર હાલતમાં પણ સારું નથી તેમ જાણીને કહ્યું કે તમે આવા શઠ અને જાણી બુઝીને શેષોના સેવન કરનારા સાધુને પોષી ૨હ્યા છો અને પ્રશંસી ૨હ્યા છો તે ઠીક નથી. આનાથી બીજા બધાય સાધુઓનું અકલ્યાણ થશે. અને ગચ્છની મર્યાદા લોપાઈ જશે. તેથી આ સાધુને શમુઘયથી દૂર કરવામાં વાંધો નથી. આટલું કહ્યાં છતાં તે ગચ્છાધિપતિ