________________
પ૭
અનુપ્રેક્ષાના સાધકને પણ દ્રવ્યાવશ્યકમાં શા માટે કહેતા નથી ? | રામાધાન:- જેમ પરમાત્માની સ્તુતિમાં, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા આવશ્યક છે, તેવી રીતે અનન્ત શંકતના ધા૨ક આત્માનું લક્ષણ ઉપયોગ હોવાથી (અનુપ્રેક્ષાધા૨ક) તે સાધકની સ્પર્શનેન્દ્રિય, ૨ાનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેય) પૌદ્ગલિક હોવાથી જડાત્મક છે, જયારે ઉપયોગેન્દ્રિય ચેતનસ્વરૂપ આત્માનું લક્ષણ હોવાથી ભાવૅન્દ્રિયો આત્મા જ છે. આત્મા પોતાની અત્યુત્કૃષ્ટ સંયમની આરાધનાથી, દ્રવ્યંજિયા વરણીય અને નોજિયાવરણીય કર્મોનો ક્ષયોપશમ કે ક્ષય જેમ જેમ કરતો જાય છે. તેમ તેમ તેની એકાગ્રતા પણ હજાશે લાખો ગુણા વધતી જાય છે. ફળસ્વરૂપે તેની અનુપ્રેક્ષા એટલે ગ્રન્થોના શૂમાર્થ તથા ૨હસ્યાર્થની ચિન્તન મનન ૨સ્વરૂપા હોવાથી તે આત્મા પોતાના ઉપયોગને શત પ્રતિશત ટકાવી શકે છે અને વધારી શકે છે. જ્યાં જયાં ઉપયોગ હોય ત્યાં ભાવક્રયાની હાજરી જૈન શાસને ટંકાની ચોટ સાથે માન્ય રાખી છે. જીવાત્માના જ્ઞાનમય વ્યાપારને જ ઉપયોગ કહેવાયો છે.
શુત્રોચ્ચાર સ્પષ્ટ અને શુદ્ધ છે, વન્દનાદક્રિયા પણ સ્પષ્ટ અને શુદ્ધ છે. છતા તેને દ્રવ્યાવશ્યક કહેવાનો આશય એટલોજ હશે કે સ્પર્શનાદિ પાંચે ઈન્દ્રિયો દ્રવ્ય