________________
ভ
શાનથી પૃથ્વીરાણી અને વનસ્પતિ આદમાં સૂક્ષ્મરૂપે કે બાદરૂપે વિધમાન અનન્ત જીવોને જોયા છે. જે વાતને આજનું સાયન્સ પણ સ્વીકારે છે; તો પછી બે કે ત્રણ લોટ પાણીથી શરી૨ ઉપ૨ ઉપ૨થી સાફ થઈ જતું હોય તો બે ત્રણ ડોલ (બાલ્ટી)નો વપરાશ અહિશક માર્ગ નથી. છેવટે જીવહિંસા પાપ તો છે જ. તેને ચાહે આપણે માનીએ કે ન માનીએ પોતપોતાના મનકલ્પત શાસ્ત્રો તેમાં જીવહિંસા માને કે ન માને તેથી જીવહત્યા ધર્મ થવાનો નથી જ.
___दया धर्म का मूल है। धम्मस्सश्रवणणी दया भावा પવિત્રશિદ્ધાન્તોને ધ્યાનમાં રાખી દયા ધર્મ દ્વારા શરીરની શુદ્ધિનું લક્ષ્ય રાખવું. જે આત્મશુદ્ધિનું શ્રેષ્ઠતમ માર્ગ છે.
છેવટે વપવિનાશી...' ગમે તેટલું શણગારેલું શરીર શ્મશાનના લાકડા ભોગુ જ થવાનું છે. ત્યારે '..તૂ અવિનાશી' તારો આત્મા સદૈવ અવિનાશી, અજ૨, અમ૨. શચ્ચિદાનન્દ સ્વરૂપ અને દર્શન જ્ઞાન ચારિત્રમય હોવાથી આત્માને જ શણગા૨વાનું લક્ષ્ય કલ્યાણ કા૨ણ છે. આ રીતે તવ્યતિરેક્ત દ્રવ્યાવશ્યકનો પ્રથમ ભેદ લૌકિક આવશયક પૂર્ણ કર્યું.