________________
પપ
ક૨વો. તે આપણી અજ્ઞાનતાને જ શુચિત કરે છે. હવે ઉપ૨ના સૂત્રમાં શિક્ષતાદ શબ્બેનો ભાવાર્થ સમજી લઈએ. સિવિલ :- ગુરુપાશે જે મુનિએ સંવનય અભ્યાસ
કર્યો છે. ઃિ - ગોખેલો પાઠ, બરાબ૨ સ્મૃતિમાં ઉતારી લીધો છે. નિયં:- શબ્દોના અર્થોને પણ જાણી લીધો છે. નિયં:- કંઈ ગાથા કેટલામી છે ? તેની ધારણા પણ કરી છે. જિયંઃ- સૂત્રની પહેલી ગાથાથી લઈ છેલ્લી ગાથા કયાંય
અટક્યાવના બોલવી તે આનુપૂર્વી અને છેલ્લી ગાથાથી ઉલ્ટાક્રમે પહેલીગાથા બોલવી તેને અનાનુપૂર્વી કહે છે. મતલબ કે ઉલ્ટી શુલ્ટી રૂપે
ગમે તે રીતે બોલવાની ધારણા કરી લીધી છે. નામ :- પોતાના નામની જેમ ગાથાઓ યાદ રાખવી. થોસમ :- ઉદાત્તíદ ૨સ્વરોનું ઉચ્ચારણ બરાબ૨ ક૨વું. સાવરકુર:- એક પણ અક્ષ૨ તૂટે નહીં. સવવલ્લt:- બીજો એક પણ અક્ષ૨ ઉમેરવો નહીં. વાહૂદ્ધઃ - અક્ષરોનું વ્યતિક્રમ ન થાય.
નિ:- પાણીના પ્રવાહની જેમ અખ્ખલિત બોલવું. પત્નિ :- બીજા સુત્રોના શબ્દોનું મિશ્રણ કરતો નથી. મવડ્યાત્મિય:- છન્દ અને રાગ તૂટતો નથી. પવિપુouT:- સૂત્રને બિન્દુમાત્ર પણ વધારે ઓછું ન બોલવું. પરિપુ - યથાસ્થાને ઉદાત્તાદ ઘોષોનું જ્ઞાન મેળવી