________________
પ૩
નૈવેધાદિ દ્રવ્ય પૂજા કરતા સાધકને એક દિવસ, એક ઘડી તેવી પણ આવી શકશે, જેનાથી જન્મજન્મના કેરા મટી જતા વાર લાગવાની નથી.
આના પહેલા દ્રવ્યક્રયા, દ્રવ્યપૂજા કે દ્રવ્ય વેષનો નિષેધ કરનારા સૌ કોઈને સમજી લેવું જોઈએ કે અગણિત કાળચક્રના ભવભવાન્ત૨માં હેશ કુરતા અનંત પાપશશથી ઘેરાયેલા આત્મામાં કંઈક પુણ્ય કર્મનું પણ મિશ્રણ થયું હશે. જેનાથી આર્યદેશ, આર્યખાનદાન મળવા ઉપરાંત જૈન શાસન ને મેળવવા માટે આપણે સૌ ભાગ્યશાળી બન્યા છીએ. અનન્ત અવસંર્પણીઓ વીત્યા પછી કોઈક સમયે ઇંડા અવર્સીર્પિણી પણ આવે છે, જે બધીય અવસર્પિણીઓ કરતા સાવનકૃષ્ટ અને રાગદ્વેષ, વિષય વાસના અને કષાયાદની તીવ્રતમતાથી પ૨પૂર્ણ છે, છતાં જૈનશાસન આપણને મલ્યું છે. તો પછી આવા કપરા કાળમાં નિરાલંબ ધ્યાનની વાતમાં ગુણસ્થાનકની કે સપૂર્ણસ્વાર્થોના બલિદાન દેવાની આશા રાખવી તે સર્વથા હાસ્યાસ્પદ છે, પાણીમાંથી આગ ઉત્પન્ન કરાવે તેવી વાત છે. માટે અરિહંત પ૨માત્માના દેરાસરો, મૂર્તિઓ, સામાયિક, પોષધ અને કાર્તિદાનની અપેક્ષા રાખીને પણ દાન-પુણ્ય કરતો હોય તો પણ સાધકને વાંધો નથી. કેમ કે આજે પ્રથમ કક્ષામાં છે તો આવતી કાળે કોલેજની ડીગ્રી પણ મેળવી શકશે.
બેશક! આવશ્યકક્રિયાઓમાં કેદ્રવ્યપૂજામાં શુદ્ધતા,