________________
પ૯
કોઈ રીતે પણ ઓછો ન થાય તે કારણે અથવા પોતાના બ્રહ્મવ્રતમાં કે ક્રિયાકાંડમાં કોઈને પણ શંકા ન પડે તે કારણે પણ બાહ્યમનને અમુક સમયને માટે કે આ જીવન માટે પણ મર્યાદામાં રાખી શકાય છે જયારે ભાવમનના તોફાનો, રેસના ઘોડાની જેમ જૂદી રીતે કૂદકા મારતા હોય છે. બસ! આવા અને આના જેવા બીજા કારણોને લઈને પણ શુદ્ધોચ્ચારણ પૂર્વક શુભક્રિયા કરવા છતા પણ તેનું ભાવમન (સૂક્ષ્મ મન આન્ત૨ મન) એકાગ્રતા સાધી શકતું નથી માટે તે દ્રવ્યાવશ્યક કહેવાય છે.
બાહ્યમન અને બાહ્યક્રયાની શુદ્ધતા અને અશુદ્ધતાને જોવા માટે સૌ કોઈ સમર્થ છે, જયારે ભાવમનની શુદ્ધતા અશુદ્ધતાને જોવા માટે કેવળજ્ઞાની રિવાય બીજો એકેય સમર્થ નથી, મોહકર્મની ગ્રન્થમાં જકડાયેલા સાધકને, પોતાનું અજ્ઞાન, ભ્રમજ્ઞાન કે મિથ્યાજ્ઞાન, પણ અજ્ઞાનદ રૂપ; નથી દેખાતું, માટે જ જેમ પોતાના બાહ્ય ક્રિયા કાંડને, કેદ્રવ્યાવકના માલિકો પણ પોતાની ક્ષતિઓ ડૅશિથિલા ચાશે દેખાતા નથી અને જીન્દગી આમને આમ પૂર્ણ કરે છે.
દ્રવ્યાવશ્યકનું વર્ણન ચાલે છે. ત્યારે જાણવાનું રહે છે કે તેનો સમાવેશ કયાં કયાં નયમાં કેવી રીતે થશે ? આ વાતને સૂત્રકા૨ ફ૨માવે છે.
'नेगमस्सणं एगो अणवउत्तो आगमओ एवं दव्वावस्सयं...