________________
પ
અને ભાવથી બે પ્રકારે છે તેમ મન (નોઈન્દ્રિય) પણ દ્રવ્ય (બાહ્ય) અને ભાવ રૂપે (આન્ત૨) બે પ્રકારે છે. જીવમાત્રને દ્રવ્યેન્દ્રિયો અને ભાજયોની જેમ બાહ્યમન અને આન્તરમન પણ હોય છે. બાહ્યમન પૌગલિક હોવાથી જડ છે અને આન્ત૨ મન ચેતન સ્વરૂપ છે.
ભવભાવાત્તના કેશ ફ૨તાં કેટલાય ભવોના પાપ મિથ્યાત્વ, કષાય અને વિષય વાસનાના કુસંસ્કારો આત્માના પ્રત્યેક પ્રદેશ પ૨ ચૌટલા છે, જેના કારણે ભાવમન (આન્ત૨મન, સૂક્તમન) તે જીવોના સંસ્કાશેને કેવી રીતે ? કોનાનમિત્તે ? કયાં ક્ષેત્રે ? કયા કાળે ? ભડકાવશે, તોફાને ચડાવશે અને આત્માની બધી સાધનામાં ચંચલતા, અસ્થરતા લાવી મૂકશે તેની ખબર ભલભલા સાધકને પણ પડતી નથી; અન્યથા કેવળ જ્ઞાનની શાવ નજદીક અગ્યારમે ગુણસ્થાનકે પહોંચી ગયેલા અને ચતુર્દશ પૂર્વધારીઓ પણ અધ:પતનના માર્ગે ચઢીને અધોગતિગામી શી રીતે બનતા હશે ? આ કારણે જ બાહ્યમન કરતા ભાવમન ને શિક્ષા દેવાની આવશ્યકતા શૌ કોઈએ માન્ય શાખી છે.
સામાજિક ભયના કારણે
મિથ્યા પ્રતિષ્ઠાને ટકાવી રાખવાના કારણે, મિથ્યા યશ કે કીર્તિને મેળવવાની દુરાશાના કારણે, પોતાનો વટ