________________
૬૭
ભારી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ આયુષ્ય કર્મનો છેલ્લો પરમાણું જયાં સુધી હશે ત્યાંસુધી કોઈ પણ માણસ કે તિર્યંચ ના૨ક કે દેવ મ૨વાનો નથી અને તે કર્મ ક્ષીણ થતાં જ સર્વથા નિરોગી માણશ પણ આંખના પલકારે સમાપ્ત થશે. અને ચાલુ વર્તમાનક શરીર અને શરીર સાથે જોડલી વધારેલી માયાનો ત્યાગ કરી બીજો અવતાર, શરીર અને સંસારની માયાને (નાટકો) નવે ૧૨ થી પ્રાપ્ત કરશે. આહા૨ પરિણતિથી ઉત્પાદિત શરીરના ચયથી ત્યત શરીર તે જીવતાવસ્થામાં આવશ્યક ભાવનું કા૨ણ હોવાથી દ્રવ્યાવયક કહેવામાં અને માનવામાં કોઈને પણ વાંધો નથી.
આગમશાત્ર તથા બીજા પણ શાસ્ત્રોનો પાક
ભાષક અને ઉપદેશક, મુનિ, આચાર્ય કે ઉપાધ્યાય મૃત શરીર, શવાંગ પ્રમાણ શય્યાપ૨ અઢીહાથ પ્રમાણ આસન પ૨ અથવા શબને જયા મૂક્યું હોય તે ભૂમિપર
સ્થાપિત મૂનના શરીરને જોઈ અહો ! આવો અઠંગ અભ્યાશી મુનદિવંગત થયો ! પર્દાલક શરીર ધારણ કરીને પણ સૂત્રોના રહસ્યને જાણનાશે હતો. જેમણે આખી જીદગી પઠન પાઠન તથા કર્મોની નિર્જરામાં પૂર્ણ કરી છે. તે મહાપુરુષ હવે આપણી સામે નથી. આ પ્રમાણે સૌ