________________
go
સ્યાદ્વાસિદ્ધાન્ત ને આત્મસાત્ કરી, તેવીજ ભાષા બોલવામાં જૈન શાસનની પદ્ધતિ સર્વથા પઅશંસનીય રહી છે. પોતાના શિષ્યોને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવવાની ભાવના ના માલિક સૂત્રકારો પણ શબ્દની વ્યાખ્યા ક૨વામાં સદૈવ ઉદા૨ દિલવાળા જ ૨હ્યાં છે, આવશ્યક શબ્દની વ્યાખ્યા ક૨વાના પ્રસંગમાં તે શબ્દ ક્યા સ્થાને કેવી રીતે ઉપયુક્ત કરી મિથ્યાજ્ઞાનમાંથી શિષ્યોને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવી શક્યા છે. નોઆગમથી તદ્ભૂતરિક્ત આવશ્યક શબ્દને સમજાવતાં કહ્યું કે,
“સેવિત તોડ્યું ટુવાવસ્મયં
(સૂત્ર ૧૮)
અર્થ અને કામના નિયાણા પૂર્વક જેમણો માનવાવતા૨ મેળવ્યો છે, તે ભાગ્યશાળીઓ પણા આવશ્યક એટલે પ્રતિદિન ક૨વાના પોતાના શારીરિક ભોગવટાને કરે છે, તે કોણ કોણ ?
૧) રાજા- ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ અને મહામંઽલક
ાજા.
૨) ઈશ્ર્વ૨- યુવરાજ અને સામાન્ય મંઽલક અમાન્ય. ૩) તલવ૨- તુષ્ટ થયેલા રાજાએ સુવર્ણ પટ્ટકર્તાદ આપ્યા
હોય.
૪) ઈલ્ય- હાથી પ્રમાણા દ્રવ્યનો માલિક શેઠ.
૫) પૂ૨જયેષ્ઠ- ગામનો આગેવાન ર્વાણક શેઠ.