________________
૮
કોઇ બોલે છે, વન્દે છે. તેમ છતાં અત્યારે તે મુનિનું શ૨ી૨ અનુપયોગી હોવાથી નો આગમ થી વ્યાવશ્યક કહેવાય છે. જે માટી ના ઘડામાં એક સમયે ઘી તથા મધ ભરાતું હતું હવે ખાલી છે છતાં પણ લોકો કહે છે કે આ ઘીનો અને મધનો ઘડો છે.
ભવ્ય શરીર દ્રવ્યાવશ્ય..
નો આગમ થી વ્યાવશ્યકના બીજા ભેદને ફ૨માવતા સૂત્રકા૨ કહેછે.
“સે જિ હૈં વિસરીબાવસ્તર્યં.. (સૂત્ર ૨૭)
અર્થ: સૂત્રનો અને પ્રસ્તુતનિક્ષેપાનો ભાવ આ પ્રમાણે છે. ઉચ્ચીખાનદાનમાં માતાની કુક્ષિમાં, નવર્માહના પૂર્ણ કરીને સંસા૨ની સ્ટેજ૫૨ જન્મેલો બાલક, ર્ભાવત વ્યતા ના યોગે દીક્ષા સ્વીકાર કરે છે. ચંચલ છે તો પણ પઠન શીલ છે. રોજની બે ચા૨ ગાથાઓ પણ કરે છે. યથા ર્રાતિ પડિલેહનાદિ ક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરે છે. આવા મુનિને જોઈ સંઘના કોઈ પણ ભાગ્યશાળી શ્રાવકના મનમાં એકજ વિચા૨ આવે છે. ‘આ મુનિ આગળ જતાં સારામાં સારો વિદ્વાન, વકતા અને પાઠક થઈ સંઘના ભા૨ને વહન કરી શકશે. જો કે અત્યારે તો તે સાવ નાની ઉમ્રમાં છે, ભવષ્ય કાળ લાંબો છે. તો પણ આપણા સૌ નો ભાષાવ્યવહા૨ એક