________________
७१
૬) સેનાપતિ- હાથી-અશ્વ આદિ સેનાનો
ધતિ.
૭) સાર્થવાહ- ગણ્ય, ધાર્યુ, મેય પરિષેધ દ્રવ્ય લઈને બીજા દેશમાં જના૨.
વ્યાપા૨ા
૮) સામાન્ય પ્રજા.
ઉપરોકત આઠે પ્રકા૨ના મોટા માણસો, જેમની પાસે અર્માણત સંર્પાત્ત છે, સત્તા છે. તે બધાય, પાછળની રાતે, પ્રકાશવાળી રાતે, વિશેષ પ્રકાશવાળા સમયમાં જ્યારે સૂર્યોદય થવાની તૈયારી છે. સૂર્યોદય થઈ ગયો હોય. અથવા તેની રોશની પૃથ્વીપર પડી ગઈ હોય. ત્યારે તે માનવો, જેને કર્યાવના ન ચાલે તેવા આવશ્યકોને ક૨વામાં લાગી જાય છે. જેમ કે દાંત સાફ ક૨વા, મોઢું ધોવું, તેલનીમાલીશ કરવી, ૨સ્નાન ક૨વું, શ૨ી૨ સા૨ી ૨ીતે સાફ ક૨વું, ઘોયેલા વસ્ત્રોનું પરિધાન કરવું, શ૨ી૨ના શણગા૨ માટે લેપો કરવા, માથા૫૨, હાથ૫૨ અને કમ૨ ૫૨ આભૂષણો ૫હે૨વા, સ૨સવ દૂર્વા આર્વાદથી મંગળ ક૨વું, કાચમાં મોઢું જોવું, વસ્ત્રોને પિત ક૨વા, ભિન્ન ભિન્ન પુષ્પોને, માળાઓને ધા૨ણ ક૨વા, ઈત્યાદી વ્યાવશ્યક કરીને, રાજાઓના દ૨બા૨માં જાય છે, વ્યાપા૨ માટે દુકાને જાય છે. ત્યા૨ પછી જૂદી જૂદી જાતની ક્રીડાઓ માટે ઉદ્યાનમાં, તળાવમાં અને તેવા પ્રકા૨ના ૨મણીય સ્થાનોમાં જઈ હાસી-મજાક કરે છે. આ બધા કાર્યોં પ્રાત:કાળમાં બપોરમાં