________________
T
જ્ઞશરીર દ્રવ્યાવશ્યક....
ને વિજ તે નાળયરી વ્યાવસ્તર્યં... (સૂ. ૧૬)
માનવમાત્રનો ભાષાવ્યવહા૨, સર્વ દેશોમાં એક સમાન જ રહ્યો છે. જેમ કે: નિવેષમાં વિદ્યમાન સાધક જયારે સ્વર્ગવાસી બને છે, ત્યારે મૃતશ૨ી૨ ને જોઇને પણ સાક્ષર કે નિરક્ષર એક જ વાત કહેશે કે આ મુનિરાજ જયારે જીવિત હતા ત્યારે ષડાવશ્યક, આચારંગ, દશવૈકાલિક આદિ આગમોના સારામાં સારા જ્ઞાતા હતા, પાઠક હતા, ઉપદેશક હતા, આવા પ્રકા૨ના ભાષાવ્યવહરને અસત્ય શી રીતે કહેવાય ?
હવે સૂત્રનો અર્થ વિચારીએ, શરી૨માત્ર પ્રાંત સમયે શીર્ણથાય છે માટે શ૨ી૨ કહેવાય છે. તે જ્ઞાનવંતનું હોવાથી અર્થાત્ ચૈતન્ય પર્યાથી અચૈતન્ય પર્યાયને પ્રાપ્ત થયું છે, માટે જ શ્ર્વાÁનશ્ર્વાસ રહિત છે, કેમ કે ગ્વાદિ ક્રિયા વિતને હોય છે. મૃતને નહી.
ટ્રેન, પ્લેન, બસ, કાર આદિ એક્ષીડેન્ટના કા૨ણે અથવા વિષ પ્રયોગ આદિના કારણે પણ ઘણીવાર તે મરતો નથી કા૨ણે કે જ્યાં સુધી બેડીસમાન આયુષ્ય કર્મના ૫૨માણુંઓની સત્તા છે ત્યાં સુધી કોઇ પણ મરતો નથી, એટલે કે મૃત્યુ સ્વાવિક નથી પણ આયુષ્ય કર્મને આ