________________
કપ
ઘડામાં અત્યારે સ્તત્વ ધર્મ પણ છે અને નાસ્તત્વધર્મ પણ છે. આ બધી વાતો સર્વથા અનપઢ માણસને પણ સમજવામાં આવી જાય છે. ત્યારે તેવી જ ભાષા બોલવી જોઈએ જેનાથી કલેશ કંકાસ નું સમાપન થાય શગષનું હનન થાય, કામ ક્રોધાદિનું દમન થાય અને અજ્ઞાનનું નિર્ગમન થાય છે. ત્યારે સત્યજ્ઞાનની પ્રાપ્તિ શુલભ બનશે.
ઉપર પ્રમાણે આગમથી દ્રવ્યાવશ્યકની ચર્ચા થઈ ગયા પછી હવે નોઆગમથી દ્રવ્યાવચકનું સ્વરૂપ ક્યું છે ?
જે
વિનોમામ વ્યાવસ... (સૂત્ર ૧૫) અર્થ:- નોઆગમથી, જ્ઞશરી૨, ભવ્ય શરીર અને તે બંનેથી વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક ત્રણ પ્રકારે છે. નોઆગમમાંસ્થિત 'નો શબ્દ, શર્વ નિષેધ અને દેશનિષેધ અર્થમાં વપરાયો છે, તેમાંથી જ્ઞશરી૨ અને ભવ્ય શરીરને વર્તમાનમાં આગમનો સર્વથા અભાવ છે. જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. તવ્યતિરકત (બંનેથી જૂદી વ્યકત) સાધકમાં વન્દન, પ્રતિ ક્રમણાદ સૂત્રો જે બોલાય છે. તે આગમ છે, અને અહોકાય કાય આંદ આવર્તાદક અને મુહપતિ પાંડે લેહન આદિ ક્રિયાઓ છતાં ઉપયોગ વિનાના તે સાધક ને નોઆગમથી દ્રવ્યાવશ્યક કહ્યો છે. અર્થાત્ સૂત્રો આગમ છે અને ક્રિયાઓ નોઆગમ છે.