________________
સિદ્ધ છે, સમવાય ને લઈ સામાન્યત્વ કે વિશેષત્ત્વને માનવાની જરૂર નથી કારણ કે તે બંને ધર્મો પદાર્થ માત્રમાં બીજાની અપેક્ષા વિનાજ રહેલા છે.
જેમકે:- વસ્તુની સત્તાને માનનાર, ઘટત્વ, પટત્વ, મનુષ્યત્વ આદિ સામાન્ય ધર્મને સૂચવે છે. કારણ કે ઘટમાં ઘટસ્વ. પટમાં પટત્વ અને મનુષ્યમાં મનુષ્યત્વ કોઈની શેકટોક વિના અબાધ વિધમાન છે જ કુંભા૨ના હાથે ઘટ, વણક૨ના હાથે પટ, અને જાવામાં સ્વકર્મ વશ જયારે મનુષ્ય શરી૨ ધારણ કરે છે ત્યારે જ ઘટવ, પટન્દ્ર, અને મનુષ્યત્વાદ સામાન્ય ધર્મો ઘટાદના સાથેજ હોય છે, સુવર્ણ, ચાંદી, માટી, પિતલ આંદના ધડાઓમાં ઘટત્વ નામનું સામાન્ય ધર્મ શર્વથા અને શર્વા વ્યાપક જ છે: જયારે વ્યવહા૨ નય પદાર્થ માત્રમાં વિશેષ સ્વરૂપને માને છે, અને કહે છે કે:- (વનસ્પતિમાનય આવા પ્રકા૨ના ભાષાવ્યવહાર થી વિશેષતા વિનાની કંઈ વનસ્પતિ કેવી રીતે લાવશે ? કેમ કે વનસ્પતિ માત્ર આમ, નિબ, રાયણ, ભીંડા, કારેલા આદિ જ હશે. માટે વનસ્પતિને લાવ એના કરતા આમ્ર લાવ, રાયણ લાવ, ભીડાં કારેલા લાવ આવી રીતે વ્યવહાર નયની માન્યતા છે. જળને લાવવા માટે ઘટત્ત્વ શબ્દના પ્રયોગ કરતા માટીનો ઘડો લાવ આમ બોલવું વધારે ઠીક છે. આ નય પણ નૈગમ નયની જેમ અનુપયુકત દ્વવ્યાવશ્યક ને માને છે. સામાન્ય નય સામાન્યની સત્તાને