________________
૩૯
કાગળ ઉપર ચિત્રામણમાં રાખીએ કે ૨ખાવીએ તે નાકની સ્થાપના છે. પૂર્વદશા તરફ મુખ રાખીને સીમન્વર સ્વામીનું બોલાતું ૨સ્તવન તે સ્થાપના નિક્ષેપને આભારી છે. સામાયિકાદ આવશ્યકક્રિયાને કરતો શ્રાવક કે શ્રાવિકા પોતાના આત્મક ધ્યાનના અવલંબન માટે અમુક પદાર્થમાં ગુરુની સ્થાપના કરે તે પણ સ્થાપના છે, છેવટે ૨-હ૨ણની દશીઓ પ૨ કે શ્રાવક મુહપતિ પ૨ મસ્તક અડાડીને અહોકાય સૂત્ર વડે ગુરુવન્દન કરે છે. તે સમયે ઓઘાની દશીઓમાં અને મુહપતિમાં ગુરુચ૨ણની સ્થાપના કરાતી હોય છે. આવશ્યકક્રિયા અને તેને ક૨ના૨ સાધક બંનેમાં અભેદોપચા૨ હોવાથી તે આવશ્યક સ્થાપના કહેવાય છે.
સ્થાપના નિક્ષેપણું લક્ષણ तदर्थवियुक्तत्वे सति तदभिप्रायेण तत्सद्दशं यल्लेप्यादि कर्मरूपं, तत्स्थापनाया लक्षणम्. यत् सद्भूतार्थ शून्यं सत् तबुद्धया ताद्दशाकारण निराकारेण वाडन्य स्मिन्नारोपकारणं तद्वा
(આર્કત દર્શન દીપિકા પેઝ ૧૪૮) અર્થાત્ :- ઈન્દ્ર, મહાવી૨ ગુરુ કે આવશ્યક શબ્દના અર્થથી રહિત, પ૨તુ તે ઈન્દ્રાદિ મૂળ વસ્તુના અભિપ્રાયથી