________________
૩૮
માળો બંધાય છે. તેથી આ માળો ઘણા અજીવોનો આશ્રય
હવે તદુભય આવાચક સંજ્ઞા આ રીતે બનશે. જેમ જયાં વાવડી હોય, અશોક વાટિકા હોય. આદ થી શોભિત મહેલ આદિને જોઈ કહી શકાય છે કે આ રાજાજીનો આવારાક છે. સૌધર્માદ વિમાન, દેવોનો આવાચક કહેવાય છે. બહુ વચન ને લઈ આવાશક આ રીતે બનશે જેમ આખું એ ગામ રાજાનો આવાશક છે. સૌધર્મ કલ્પ ઈન્દ્રાદિનો આવાશક છે. આ પ્રમાણે જીવ અજીવ આદિની આવારાક સંજ્ઞા સમજી લેવાની.
૨) સ્થાપના નિક્ષેપ
શિષ્યના પ્રશ્નનો જવાબ આપતાં સૂત્રકારે કહ્યું કે ઈન્દ્ર, મહાવી૨, ગુરુ, પાર્શ્વનાથ પ્રભુ આંદનો અભિપ્રાય રાખીને, તેમને અમુક કાષ્ઠ, પાષાણ, કોડી, શંખ આદિમાં, આકાર કે અનાકા૨માં ૨સ્થાપાય તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમ કે પાલીતાણા, સમેતશિખ૨, અષ્ટાપદાદતીર્થોના કાપડ ઉપ૨ કે પાષાણ ઉપ૨ના પશે પણ સ્થાપના છે. ગુરુ આદિ કે પોતાના ફોટાઓ સારી ફ્રેમમાં મંડાવીને રાખીએ કે ૨ખાવીએ તે ગુરુદની સ્થાપના છે. ન૨ક ભૂમિમાં ઉપજતા કોને તથા પરમાધામીઓ દ્વારા અપાતા કષ્ટોને