________________
૩૬
જીવો અજીવોનું આવશ્યક, તે નામાવશ્યક છે. આ કેવળ નામમાત્રથી જ આવશ્યક છે.
જીવનું નામ આવશ્યક શી રીતે સંભવિત બની શકે છે ? જવાબમાં કહેવાયું કે જે રીતે લોકમાં કોઈપિતા પોતાના પુત્રનું નામસિંહદત્ત કે દેવદત્ત રાખે છે, તે સંતાનોમાંરિસંહના કે દેવના લક્ષણો મુદ્દલ હોતા નથી તો પણ નામ તે પ્રમાણે રાખે જ છે. અને પ્રત્યેક જીવો તેને સિંહદત્ત કે દેવદત્તના નામે સંબોધે છે, તેવી રીતે પોતાના સ્વાભિપ્રાયના વશે પોતાના પુત્રનું નામ આવશ્યક રાખી શકે છે. જેમ
સ્વપ્નમાં પોતાના પડખેણી નીકળેલા શાર્પના અભિપ્રાય અશ્વસેન રાજા પોતાના પુત્રનું નામ પાર્શ્વકુમાર રાખે છે. આવી રીતે કદાચ કોઈ ગર્ભવતી સ્ત્રી સામયકમાં બેઠી હોય અને સુવાવડ થઈ જાય તો આ સંકેતે પણ પોતાના પુત્રનું નામ આવશ્યક રાખે તેમાં કયો વાંધો ?
અજીવનું નામ આવશ્યક કઈ રીતે ? જવાબમાં કહેવાયું કે આવશ્યક અને આવાશક શબ્ધની એકાર્થ તા પહેલા કહેવાઈ ગઈ છે. માટે ઊંચો, શુષ્ક અચિત્ત અને ઘણા કેટશે થી આકીર્ણ વૃક્ષ અથવા તેના જેવું બીજું કંઈ પણ હોય તેને જોઈને જનસમુદાય કહે છે કે આ તો સપનું ઘર છે. યદ્યપિ આ વૃક્ષના કટ૨માં એકલો સર્પ જ ૨હેતો નથી પણ કીડિઓ, ઉદ૨ડા, ખીસકોલી, કબૂતર, કાગડાના માળા