________________
૩૫
નથી. તો પણ તેમની સત્યતામાં ક્યાંય વાંધો આવતો નથી.
ચતુર્વિશતિ સ્તવનમાં ઋષભદેવ પરમાત્માથી લઈને મહાવીર સ્વામી સુધીના ૨૪, તીર્થકરોના કેવળ નામોજ છે. છતાં તે પરમાત્માનું નામોચ્ચારણ કરતાં પણ ભવિતવ્યતાનો પરિપાક થયેલા ભાવુકોને શું આનન્દ નથી આવતો ? વર્ધમાન કુમા૨ કે પાર્શ્વકુમા૨ હજી તો બાલુડા છે અને તીર્થંકરોના ગુણોથી રહિત છે તો પર્ણાત્રિશલામાતાને કે વામામાતાને ઘડી ઘડી, પળેપળ રોમે રોમમાં માશે વર્ધમાન, માશે પાર્શ્વકુમાર આદિ નામો લઈ લઈને પણ તે માતાજીઓને આનન્દનો પાર રહેતો નથી. યશોદામાતા કે કૌશલ્યાજીને હર ઘડીએ કૃષ્ણ અને રામની સ્મૃતિ થતાં જ તે માતાઓને પણ આનન્દ આવતો જ હતો. ઈત્યાદી પ્રસંગો સૌ ને માટે અનુભવગમ્ય છે.
નામાવયક: 'से कि तं नामावस्सयं ? जस्स णं जीवस्स वा अजीवस्स, वा जीवाणवा अजीवाण वा तदुभयाणंवा तदुभयस्सवा आवस्स
ત્તિ નામં ગ સેતં નામાવસ (સૂ. ૯) ઉંડાણમાં ઉતરીને અને ઉતારીને પ્રશ્નનો જવાબ આપતા સૂત્રકા૨ ફરમાવે છે કે એક જીવનું કે અજીવનું, ઘણા જીવોનું કે અજીવોનું અથવા એક જીવ અજીવનું, ઘણા