________________
૩૪
નામવિક્ષેપની સાર્થકતા
અમુક વ્યકિતનું નામ જયારે મહાવી૨, રામ, કૃષ્ણ, રાજીમતી, સીતા, કે ચન્દન બાળા આદિ રાખવામાં આવે છે, પણ તેઓમાં મહાવીર સ્વામી આદિનો એકેય ગુણ, શરી૨ની આકૃતિ, તેમજ તેમના તપો ગુણાદિ તમાત્ર પણ ન હોય, ત્યારે તેમનું નામ મહાવીશદ રાખવાથી કયો ફાયદો ? આવી સ્થિતિમાં નામ નિક્ષેપાની આવશ્યકતા
ક્યા ૨હી ? જવાબમાં જાણવાનું કે, તે વ્યકતમાં ગુણોનો શર્વથા ભાવ હોવો જોઈએ, તે નાર્માનક્ષેપાનું ફળિતાર્થ નથી. કેમ કે સંસા૨ના વ્યવહારમાં જે આપણી આંખે જોઈ રહ્યા છીએ. તેમાં પણ જન્મેલા પ્રત્યેક વ્યકિતનું નામ રાખવાની પ્રથા અનાદિકાળથી છે, તે વિના સંસારનો વ્યવહાર પણ ચાલી શકે તેમ નથી. માટે નામકરણ જેમ માનવો ને માટે જરૂરી છે તેમ ભ૨વાડ કોમમાં પણ પોતાના ચા૨ પગા ગાય ભેંસોનું નામ, ગોમતી સરસ્વતી આદિ રાખે છે અરે ! જડ ગણાતા પર્વતો તથા નદીઓનો પણ ગંગા – યમુના સરસ્વતી આદિ નામો કયાં નથી ? આ બધો નામ નિક્ષેપાનોજ કુળતાર્થ છે.
વ્યવહારમાં ભોળા-ભદ્રિક માનવોના ભાષાવ્યવહા૨ને પણ જૈન શાશને માન્ય રાખ્યું છે, યદ્યપિ તે ભાષામાં પંડિતાઈ ચમકતી નથી, તર્કો નથી, તેમજ સાહિત્યિક અલંકો પણ